Sunday, February 1, 2009

Manoj

બોરસદ કોલેજે નેક એક્રિડિએશન મેળવ્યું તે બદલ અભિનંદન....
બોરસદ આર્ટસ કોમર્સ અને સાયન્સ કોલેજે ૨.૮૨ ગુણ મેળવી બી ગ્રેડ મેળવી ગુજરાત યુનિવર્સિટી ની ગ્રામ્યવિસ્તાર ની કોલેજ માં મોખરાનું સ્થાન પ્રાપ્ત કરેલ છે. આ માટે કોલેજ પરિવાર અભિનંદનને પાત્ર છે. મનોજ પરમાર

No comments:

Post a Comment